અન્ય પ્રવૃત્તિ
પાંજરાપોળ
છાપરીયાળી પાંજરાપોળ એટલે અબોલ અને અશક્ત પશુઓની જીવદયાનું જીવંત તીર્થ!
પવિત્ર યાત્રાધામ પાલીતાણાથી 40 કી.મી. દૂર જેસર પાસે સુનિયોજીત રૂપે ચાલી રહેલી છાપરીયાળી પાંજરાપોળ સંસ્થાનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઇ.સ. 1852 એટલે કે 162 વર્ષથી કરી રહી છે. અત્યારે હાલ પાંજરાપોળમાં 4 થી 5 હજાર જેટલા નાના-મોટા જીવ આશ્રય લઇ રહ્યા છે. જેમની સગવડ માટે પાંજરાપોળમાં 18 પાકા શેડ છે. માંદા અને અશક્ત જીવ માટે એક ઓપરેશન થિયેટર અને ટ્રેકટર-ટ્રોલી(એમ્બ્યુલન્સ) વસાવેલ છે. કાયમી દાકતર રાખી સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આસપાસના ગામના પશુઓની સારવાર પણ કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા પાંજરાપોળની આસપાસના દાતાઓની સહાયથી સરકારશ્રીની લોકફાળા યોજના અંતર્ગત 30 ચેકડેમ બાંધવામાં આવેલ છે. પાણીના તળ ઉંચા જવાથી તેનો લાભ સંસ્થાને અને આસપાસના ખેડૂતોને મળતો રહે છે.
દાન માટે છાપરીયાળી પાંજરાપોળમાં જીવદયાની વિવિધ યોજનાઓ:-
રૂ. 9,51,000/-
પશુઓને રાખવા શેડ બાંધકામ માટે- શેડમાં યોગ્ય જગ્યાએ તક્તીમા નામ લખાશે.
રૂ. 4,51,000/-
પશુઓને પીવા માટે પાણીના કૂવા બાંધકામ માટે- કૂવા ઉપર તક્તીમા નામ લખાશે.
રૂ. 2,00,000/-

માત્ર પાંજરાપોળ સંબંધી કાર્યો માટે સંપર્ક સૂત્ર :
- Shankeshwar Jain Derasar , Shankeshwar, Patan, Gujarat.
- contact@shankeshwar.com
- +91 987654321
- સવારે 10-30 થી 1-30 અને 2 થી 5-30 કલાક સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય)
Copyright © 2024 જીવણદાસ ગોડીદાસ પેઢી All Rights Reserved.
Developed by Universal Software Ahmedabad